ફુલ નહી તો ફૂલની પાખડી આ ભાઈને મદદ કરજો મદદ ન કરી શકો તો અેક શેર જરૂર કરજો

| | 0 Comments

મદદ ના કરી શકો તો કઈ વાંધો નહિ પણ શૅર ભૂલ્યા વગર જરૂરથી કરજો જેથી આ ભાઇની સારવાર થઈ શકે

..આ સૃષ્ટિમા સમસ્ત જીવાત્માનું કલ્યાણ હો ….મિત્રો મજબૂરી ખાતર કોઈ શેર કરવાનું ભૂલશો નહીં ઘણા સમયથી કેન્સર પીડિત ગજેરા રાજુભાઈ નાનજીભાઈ તે ઘણા સમયથી પીડાય છે.

તેમના સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક નાનો દીકરો છે. જે દસમાં ધોરણમાં ભણે છે તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તે દરેકને બે હાથ જોડીને વિનંતી કરે છે કે મહેરબાની કરીને કોઈએ વ્યસન કરવું નહીં.

મારી તો આ હાલત થઇ છે તમે તમારા પરીવાર માટે કોઈએ વ્યસન કરવું નહીં.

હાલમાં ભાડાના મકાનમાં રહું છું તે પણ અન્ય ના સહાયથી તો મિત્રો આપણે એક માનવતાનો અધિકાર સમજીને “માનવ સેવા એજ પ્રભુ સેવા” એ સાચા અર્થમાં સાચી સેવા છે તો આપણે વાર્ષિક આવક માંથી કમ સે કમ એક દિવસનુ આપણને જે ભગવાને આપ્યુ હોય તેમાંથી યોગ્ય લાગે એ સહાય કરવા અપીલ કરીએ છીએ માફ કરજો મિત્રો પણ એક મજબૂરી છે બીજું જણાવવાનું કે તમે ખુદ જાતે મુલાકાત લઈને અથવા તો ફોનથી માહિતી લઈને યોગ્ય લાગે તો અને અખંડ બ્રહ્માંડના અધિપતિ તમને જે આપવે તે આપજો.
હે ભગવાન સૌનું ભલું કરજો. ભગવાન તમને બમણી આપશેે….

  • નામ : ગજેરા રાજુભાઈ નાનજીભાઈ.

એડ્રેસ : ૨૫૩ . શુભ લક્ષ્મી સોસાયટી, નાના વરાછા, વરાછા રોડ,સુરત. ગામ : કિકરીયા તાલુકો : મહુવા જીલ્લો: ભાવનગર મો : 8758322732 name : rajubhai nanjibhai gajera A/c : 100140313413   Bank : ધી વરાછા કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ
IFSC code : VARA0289014

મદદ ના કરી શકો તો કઈ વાંધો નહિ પણ શૅર તો ભૂલ્યા વગર જરૂરથી કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *