સરકારી ડોક્યુમેન્ટ કઢાવવા જરૂર પડશે આ ખાસ પુરાવાની વાંચો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો કામ લાગશે

0
664

RTE • આધારકાર્ડ ( પિતા , માતા , બાળક ) રેશનકાર્ડની નકલ •લાઈટબીલવેરાબીલ / • ભાડા કરાર બેંક પાસબુક •આવકનો દાખલો સ્કુલ બોનોફાઈટ સર્ટી

ગુમાસ્તાધારા પ્રમાણપત્ર અને વ્યવસાવેરા પ્રમાણપત્ર કઢાવવા માટે નીચે મુજબના પુરાવા લાવવા વેરાબીલ વેરાબીલ ભર્યાની રસીદ • ખરીદ – વેચાણનાં બીલ • આઈ . ડી પૂક • ભાડે હોય તો ભાડા કરાર • ફેમેલી મેમ્બર હોય તો સંમતિ પત્રક • ભાગીદારી હોય તો ભાગીદારી દસ્તાવેજ • જો સંસ્થા લિમિટેડ અથવા પ્રાઈવેટ લિમિટેડ હોય તો મેમોરેડન • રબર સ્ટેમ્પ ઉપરના બધા પુરાવા કોપી કરી લાવવાના રહેશે . દરેક પુરાવાના પેપરની બે કોપી ઝેરોક્ષ લાવવી

ફૂડ લાઈસન્સ રીન્યુ માટે ૩ ફોટો આધારકાર્ડ • આધારકાર્ડ : ફૂડ લાઈસન્સ કોપી ઓરિજનલ • પાણીનો ટેસ્ટિંગ રીપોટ • કારીગરના મેડીકલ સર્ટી • નકશો MOP પ્રમાણે • DD બનાવવો ( COMMISSNER SHREES . M . જી . • BULIDING USE CERTIFICATE ( auc ) • IMFECT FEE ની રસીદ આપવી • FSSAI પર ઓનલાઇન પ્રોસેસ કરવી

રેશનકાર્ડ માં નામ ચડાવવા માટે •રે . કાર્ડ ઝેરોક્ષ / આધારકાર્ડ ચુંટણીકાર્ડ • બાળકના નામ ઉમેરવા માટે જન્મ નો દાખલો સ્કૂલનો દાખલો ( ૧૦ વર્ષથી વધુ ઉમર વાળા બાળક માટે સોગંધનામું ) • પુત્રવધુ તથા મોટી ઉમર ના વ્યક્તિઓના નામ માટે મામલતદારશ્રીના “ નામ કમી નો દાખલો “

માનવ ગરીમા યોજના ફોર્મ અને ફોટો જાતિ અંગેનું પ્રમાણપત્ર આવકનો દાખલો ( શહેરી વિસ્તાર માટે રૂ . ૧ , ૫૦ , ૦૦૦ – કે તેથી ઓછી આવકનો ) • રેશનકાર્ડની નકલ • ઉંમરનો પુરાવો • ધંધા અનુભવ અંગેનો આધાર પુરાવો શૈક્ષણિક લાયકાત આધાર પુરાવો

નિરાધાર વૃધ્ધ સહાય • ફોર્મ અને ફોટો • ચુંટણી કાર્ડની નકલ • રેશનકાર્ડની નકલ • આધારકાર્ડની નકલ • સ્કુલ લીવીંગ સર્ટી . / જન્મનો દાખલો / સિવીલ સર્જનનું ઉમરનું પ્રમાણપત્ર • બેંક પાસબુકની નકલ • આવકનો દાખલો ( શહેરી વિસ્તાર માટે રૂ . ૧ , ૫૦ , ૦૦૦ / – કે તેથી ઓછી આવકનો ) • લાઈટ બીલ / વેરાબીલ • પુખ્તવયનો પુત્ર ન હોય તે અંગેનું સોગંદનામું

નિરાધાર વિધવા સહાય • ફોર્મ અને ફોટો • જન્મનું પ્રમાણપત્ર • પતિનો મરણ દાખલો • રેશનકાર્ડની નકલ • આધારકાર્ડની નકલ • ૨ સાક્ષીના ઓળખના પુરાવા • ચૂંટણીકાર્ડ • ૨૦ રૂ . સ્ટેમ્પ પર વિધવા અને પુખ્ત પુત્ર ના હોવા અંગેનું સોગંદનામું • લાઈટ બીલોવેરાબીલ • આવકનો દાખલો ( રૂ . ૧ , ૫૦ , ૦૦૦ / – કે તેથી ઓછી આવકનો )

સીનીયર સિટીઝન સર્ટી • ફોર્મ અને ફોટો ચુંટણી કાર્ડની નકલ સ્કુલ લીવીંગ સર્ટી . / જન્મનો દાખલો , આધારકાર્ડ ( જન્મ તારીખવાળ ) , સિવિલ સર્જનનું ૬૦ વર્ષની ઉમરનું પ્રમાણપત્ર . રેશનકાર્ડની નકલ . છેલ્વે લાઈટબીલ . લાભ લેવાની તારીખે ૬૦ વર્ષ પુરા કરેલ હોવા જોઈએ

માં વાત્સલ્ય કાર્ડ માં અમૃતમ કાર્ડ • ફોર્મ અને ફોટો • ચુંટણી કાર્ડની નકલ • રેશનકાર્ડની નકલ ( સુરત શહેરનો • આધારકાર્ડની નકલ આવકનો દાખલો ( વાત્સલ્ય કાર્ડ માટે રૂ . ૩ લાખ કે તેથી ઓછી આવક ) મહાનગરપાલિકાનાં BPL કાર્ડની નકલ ( માં અમૃતમ કાર્ડ માટે જ ) .

ડોમિસાઈલ સર્ટી • ફોર્મ અને ફોટો • રેશનકાર્ડની નકલ • સ્કુલ લીવીંગ સર્ટી • તલાટીનો ૧૦ વર્ષનો રહેઠાણનો દાખલો • રહેઠાણનું ૨૦ રૂ . સ્ટેમ્પ ઉપર સોગંદનામું • છેલ્વે લાઈટબીલ • પોલીસ સ્ટેશન નો દાખલો • રૂ . ૩ ની કોર્ટ ફીની ટિકિટ • ધોરણ ૧ થી ૧૨ માર્કશીટાબોનોફાઈટ સર્ટી • ૧૦ વર્ષનો મિલકતનો પુરાવો • ૨ સાક્ષીના ઓળખના પુરાવા આધારકાર્ડ

બાર્કોડેડ રેકાર્ડ વિભાજનથી મેળવવા માટે • અસલ રેશનકાર્ડ • રહેઠાણ ના પુરાવાની નકલ •માલિકીના કિસ્સામાં આકરણીપત્રક મિલકતવેરા ની પહોચ પ્રોપટીકાર્ડ ની નકલ અલગ અલગ – રજુ કરવી . • ભાડાકરાર / મકાનમાલીક ની સંપતી તથા મિલકતનો પુરાવો •ઝુપરપટીના કિસ્સામાં આધારકાર્ડ કે ચુંટણી કાર્ડ ની નકલ ગેસ ડાયરી ની ઝેરોક્ષ

કાર્ડ ચાલુ કરવા ( TO સરનામું ) • લાઈટબીલ / વેરાબિલ / ભાડાકરાર • આધાર કાર્ડ / ચુંટણી કાર્ડ • બેંક પાસબૂક • રે . કાર્ડ ની નકલ • ગેસ ડાયરી ની નકલ

નવા બાર્કોડેડ રેશનકાર્ડ માટે • ચુંટણીકાર્ડ ( જે સભ્યો ચુંટણીકાર્ડ ધરાવતા હોય તે તમામ • આધાર કાર્ડ ( તમામ સભ્યોના ) . • બેંક પાસબૂક • લાઈટબીલ / વેરાબિલ / ભાડા કરાર • નામ કમીના દાખલા / જુના રદ કરવામાં આવેલ રે . કાર્ડ •મુખ્ય વ્યક્તિ નો ફોટો

મેરેજસર્ટી આધારકાર્ડ / ચુંટણી કાર્ડ ( બંનેનાં ) • લાઈટબીલ , આધારકાર્ડ ( બંનેનાં • પાસપોર્ટ ફોટો ( બંનેનાં ૨ – ૨ ) . • લગ્નના ફોટો ( ૪૬ ની સાઈઝ • લગ્નની કંકોત્રી • સ્કુલ લીવીંગ સર્ટી ( બંનેનાં ) • સાક્ષી નાં આધારકાર્ડ – ૨ • ગોરદાદા નું આધારકાર્ડશૈક્ષણિક લાયકાત આધાર પુરાવો

આવકનો દાખલો • ફોર્મ અને ફોટો • ચુંટણી કાર્ડની નકલ • પારકાર્ડની નકલ • કુલ લીવીંગ સર્ટLજન્મનો દાખલો • ચૂંટણીકાર્ડ , • તલાટીની આવકનો પુરાવા • પાન કાર્ડની નકલ • વેસલીલ • ૨૦ , નો સ્ટેમ્પ પેપર • 3 , 3 ની કોર્ટ ફીની ટિકિટ • ૨ સાક્ષીના ઓળખના પુરાવા • મેયરશ્રી / ષારાસભ્ય કૌપોરેટરનો આવકનો દાખલો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here