દરેક મનોકામના પૂર્ણ કરવા ગણેશજીના આ ૧૦ નામ રોજ બોલવા

0
271

ગણેશજીના આ ૧૦ નામ રોજ બોલવાથી થશે દરેક મનોકામના પૂર્ણ ભગવાન શ્રી ગણેશ આદિદેવ છે જેઓ ભક્તોના સંકટ ઝડપથી હરી લે છે . તેમની સાધના પણ ઝડપથી ફળ આપે છે . ભગવાનને દુર્વા અતિપ્રિય છે , તેમને પૂજામાં દુર્વાનો ઉપયોગ અચુકપણે થાય છે .

રોજ જો તેમના ૧૦ નામનો જાપ કરવામાં આવે તો પણ ગણેશજી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે . આવી રીતે કરવી ગણેશજીની પૂજા આ પૂજા તમે કોઈપણ શુભ દિવસે શરૂકરી શકો છો . ગણેશજી પ્રતિષ્ઠિત પ્રતિમા પર આ પૂજા કરવી . પૂજા માટે ૨૧ દુર્વા લઈ નીચે દર્શાવેલા નામ લઈ ગણેશજીને ગંધ , ચોખા , પુષ્પ , ધૂપ , દીપ , પ્રસાદ અર્પણ કરી એક એક નામ લેતા લેતાં ગણેશજીને દુર્વા ચડાવવી . આ પૂજા પ્રતિદિન શ્રદ્ધાપૂર્વક કરવી , તમે થોડા જ દિવસોમાં અનુભવશો કે ગણેશજી તમારી મનોકામના થોડા જ દિવસોમાં પૂરી કરી દેશે .

ગણેશજીના દસ નામ ૧. ગણાધિપાય નમઃ ૨. * ઉમાપુત્રાય નમઃ ૩. મેં વિદનનાશનાય નમઃ ૪. * વિનાયકાય નમઃ ૫. ” ઈશપુત્રાય નમઃ ૬. ૐ સર્વસિદ્ધિપ્રદાય નમઃ 9. ૐ એકદન્તાય નમઃ ૮. ઈભવક્તાય નમઃ ૯. મૂષકવાહનાય નમઃ ૧૦. કુમારગુરવે નમઃ

ભગવાન ગૌતમ બુદ્ધના આ ૭ અનમોલ વચન બદલી શકે છે . કોઈપણ વ્યક્તિનું જીવન ગૌતમ બુદ્ધના ઉપદેશોને જો કોઈ પોતાના જીવનમાં અમલ કરે તો તે ધરતી પર પણ સ્વર્ગનો અનુભવ કરી શકે છે . બૌદ્ધ ધર્મે દુનિયાભરને શાંતિ અને પ્રેમનો સંદેશ આપ્યો છે , જેમાંથી કેટલાક વિચાર એવા છે જેને જીવન જીવવા માટે અમલમાં મુકવામાં આવે તો કોઈપણ પ્રકારનું દુઃખ જીવનમાં રહેતું નથી . તો વાંચી લો કયા છે ગૌતમ બુદ્ધના ૭ અનમોલ વચન .

૧. દુનિયાના તમામ સુખ બીજાનું ભલું વિચારવાથી મળે છે . જ્યારે દુઃખ આત્મમુગ્ધ થવાથી મળે છે . એટલા માટે જ તેનાથી બચીને રહેવું જોઈએ . ૨. કોઈના કહેલા કટુ વચનને ગ્રહણ કરવા કે નહીં તે વ્યક્તિના પોતાના હાથની વાત છે . જે તેને ધ્યાનમાં લેવામાં ન આવે તો તે પરત બોલનાર પાસે જ પહોંચી જાય છે . ૩. દુનિયાની દરેક વસ્તુ બદલવા માટે જ બની છે , કારણ કે તે તમામ એકબીજા સાથે જોડાયેલી છે . ૪. માણસની જીભ ધારદાર ચાકુ જેવી . જે ચાલવાથી રક્ત વહેતું નથી પરંતુ તે અન્યને મારી પણ શકે છે . ૫. જે વ્યક્તિ પોતાના ધર્મનો આદર કરે અને અન્યના ધર્મનો નિરાદર કરે તો તે પોતાના જ ધર્મને નુકસાન પહોંચાડે છે . ૬. એક હજાર શબ્દો બોલવા કરતાં એક એવો શબ્દ બોલવો સારો જે મનને શાંતિ આપે . ૭. દુઃખ અને દગો સહન કર્યા પછી જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here