0 Comments

વાલીઓ માટે ખુશખ બર તમામ ખાનગી સ્કૂ લોમાં એક સરખી ફી જાણો તેના નીયમો

સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવે તે પહેલાં જ સરકારનો નવો .વટ હુકમ વાલીઓને મોટી રાહત : તમામ ખાનગી સ્કૂલોમાં .એક સરખી ફી સ્કુલ ગમે તે હોય વાષિર્ક ફી ૧૨ હજાર જ લેવાની રહેશેસુકેતુ શાહ અમદાવાદ ફી નિર્ધારણના મામલે કાયદાને બહાલી પરંતુ ફી નક્કી કરવામાં સંચાલકોને જે પ્રકારની મો કળાશ આપવાનું સુપ્રીમ કોર્ટનું વલણ રહ્યું છે જોતાં […]

0 Comments

ગરમીમાં AC ખરીદનારાઓ માટે છે ખુશખબર, મોદી સરકાર આપશે સસ્તું AC… કિંમત જાણીને નાચી ઉઠશો

આ ભયંકર ગરમીમાં AC ખરીદનારાઓ માટે ખુશખબર, મોદી સરકાર આપશે આટલું સસ્તું AC કિંમત જાણીને ઝૂમી ઉઠશો હાલ જયારે વધતી ગરમીથી દરેક વ્યક્તિ ખૂબ પરેશાન છે ત્યારે ગરમીથી બચવા માટે દરેક લોકો પોતાના ઘરમાં એસી કે કૂલર લગાવી રહયા છે. અથવા અન્ય કોઈ જગ્યાએ ફરવા જતાં હોય છે જેથી તેઓ ગરમી સામે રાહત મેળવી શકે. […]

0 Comments

ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓ માટે PM સ્કોલરશીપ ૨૦૧૯… વધુ માહિતી માટે કલીક કરો

ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓ માટે PM સ્કોલરશીપ ૨૦૧૯… પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી એ સ્કોલરશીપ યોજના કરી જાહેર.. સ્કોલરશીપ ફોર્મ ભરવા માટેની લીન્ક :- click here Candidates are advised to visit PN4SS link at the Kendriya Sainik Board websitewww.ksb.gov.in for further information and Apply ONLtt\iE ONLY. No paperapplication will be entertained. Last date to […]

0 Comments

પરિવારમાં મુખ્ય કમાઉનાર વ્યક્તિને જેલની સજા થાય તો આર્થિક સહાય રૂ.25000 મળવાપાત્ર છે વધુમાં વાંચો

ગુનેગાર વ્યકિતઓ જેકોઈ પરિસ્થિતિને કારણે ગુનો કર્યો હોય અને તેના પરિણામે અદાલતના આદેશથી તેઓ જેલમાં સજા ભોગવી.રહ્ય હોય પરંતુ તેઓ જ એકમાત્ર કે…… મુખ્ય કમાતી વ્યકિત હોય અને તેમના જેલમાંજવાથીતેમનાકુટુંબપર.આર્થિક મુશ્કેલી આવી પડી હોય અને કુટુંબ નિભાવ માટે બીજો કોઈ સહારો ન હોય તેવા કિસ્સામાં તેમનું કુટુંબ.છિન્નભિન્ન ના થાય તે માટે તેમના કુટુંબને આર્થિક સહાય […]

0 Comments

હાલમાં જ સોશિયલ પર પીળી સાડી વાળી મહિલા ખૂબ ચર્ચામાં રહી છે, આ મહિલાએ એક દિવસમા લાખો લોકોનું દિલ જીતી લીધું

3 Comments

કુટુંબમાં મુખ્ય કમાઉ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના પરિવાર ને રૂ.20000 ની સહાય મળશે

સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજનાલાભ કોને મળી શકે ? ગરીબી રેખા નીચે જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પૂરૂષ) નું મૃત્યુ કુદરતી રીતે અથવા અકસ્માત મૃત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે. મૃત્યુ પામનાર પૂરૂષ કે સ્ત્રી ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૫ વર્ષથી ઓછી હોવી જોઇએ. અવસાન થયાના ૨ વર્ષમાં અરજી કરવી જરૂરી. લાભ શુ […]

0 Comments

દીકરીના નામે દર વર્ષે 100000 રૂપિયા જમા કરો અને 21 વર્ષે મેળવો 600000 રૂપિયા વાંચો અને વધુમાં વધુ શેર કરો

દિકરી સાંપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે.આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. .જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે. આ યોજનમાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની […]

0 Comments

નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકાર માસિક રૂ. ૪૦૦ આર્થિક સહાય યોજના વિષે વાંચો અને શેર કરો

લાભ કોને મળી શકે ? : નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે. ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ. જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો […]

0 Comments

વિકલાંગોને ઈલેકિટ્રક સ્કૂટર ખરીદવા પર સરકાર ૨૫૦૦૦ સુધીની સહાય કરશે વાંચો અને શેર કરો

રાજ્ય સરકારે વિકલાંગો માટે ઈલેકટ્રીક સ્કૂટર ખરીદવા રૂ. ૨૫ હજાર સુધીની સહાય કરવાનું નક્કી કર્યુ છે. આ અંગે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા તા. ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ના સેકશન અધિકારી આર.કે. પાંડરની સહીથી પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પરિપત્રમાં સહાયના ધોરણો બાબતે જણાવાયુ છે કે, વિકલાંગની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ સુધીની હોવી જરૂરી છે. […]

0 Comments

અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા-પિતા કે નજીકના સગાને માસિક રૂા.૩,૦૦૦/- ની સહાય મેળવવા માહિતી વાંચો અને શેર કરો

બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવો અન્ય કોઈ વિકલ્પ નથી. તેમ છતાં કેટલાક વિપરિત સંજોગોને કારણે અનાથ નિરાધાર બનેલાં બાળકો માટે તેમના નૈસર્ગિક કુટુંબમાં તેમનો ઉછેર શક્ય બનતો નથી, આથી વિકલ્પે ઉછેર તેમનોબા ળકો માટેની સંસ્થાઓમાં થતો હોય છે. સમાજ શાસ્ત્રીય દ્રષ્ટિ કોણ મુજબ સંસ્થા એ તો બાળક માટે માત્ર છેવટનો ઉપાય ગ […]