દીકરી-ઘરની દીવડી....@ અરવિંદ બારોટ
ઈશ્વરને જયારે હરખનાં આંસુ આવે છે..અને એ આંસુનાં ટીપાં જ્યાં પડે છે ત્યાં દીકરી જન્મે છે...દીકરી તો ઈશ્વરનો હરખ છે
દોમદોમ સાહ્યબી...
હું સવાર ના છાપું વાંચી રહયો હતો…ત્યાં..રસોડામાંથી *રીટા નો *સુરીલો* અવાજ સાંભળ્યો…
"એ ય ! સાંભળો છો..
ચ્હા-નાસ્તો તૈયાર છે."
મારા દરેક કામ પડતા મૂકી, તેનો સુરીલો...