0 Comments

બોળચોથનુ વ્રત અને મહિમા – બોળચોથની વાર્તા વાંચો

સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે. અતિ પ્રાચીન સમયની આ વ્રતકથા ઉલ્લેખનીય છે. તત્કાલીન સમાજમાં સૌની પાસે બહોળું પશુધન હતું. કહેવાય છે કે ગાય વિનાનું ઘર નહીં, બળદ વિનાનો ખેડૂત નહીં અને ખેતી વિનાનું કુટુંબ નહીં. …………..0000…….. આવા એક કુટુંબના ફળિયામાં ગાય અને નાનો નમણો વાછરડો બાંધેલાં હતાં. વાછરડો ઘઉંવર્ણો હતો એટલે સૌ […]

0 Comments

ગુરૂવારે શિતળા સાતમ અને શનિવારે જન્માષ્ટમી ઉજવાશે

ગુરૂવારે શિતળા સાતમ અને શનિવારે જન્માષ્ટમી ઉજવાશે …. આ વર્ષે શ્રાવણ વદમાં બે છટ છે જેમાં છઠ્ઠની વૃધ્ધિ તિથી પ્રમાણે તા . ૨૧ ૮ – ૧૯ના દિવસે આખો દિવસ છઠ્ઠ તિથી છે આથી બુધવારે રાંધણ છઠ્ઠ ગણાશે ત્યારબાદ ગુજરાતનાં મુખ્ય પંચાગો અને જયોતિષ શાસ્ત્રનાં નિયમ પ્રમાણે | જોઈએ તો ગુરૂવારે તા . ૨૨ – ૮ […]

0 Comments

ખેડૂતોને મળવાપાત્ર લોનના પ્રકાર વિશેની સંપુર્ણ માહિતી વાંચો અને દરેક ખેડૂત સાથે શેર કરો

ખેતીના ઉદ્દેશો માટે કૃષિ લોન ઉપલબ્ધ છે. ખેડૂતોને અનાજના પાકની ખેતી માટે તેમજ બાગાયત, જળચરઉછેર, પશુપાલન, પુષ્પચિકિત્સા જેવા વ્યવસાયોના સાધનો ખરીદવા માટે લોન અરજી કરી શકે છે. ટ્રેક્ટર, હાર્વેસ્ટર્સ અને ટ્રક જેવા કૃષિ મશીનરીની ખરીદી કરવા માટે ખાસ લોન પણ છે. બાયોગેસ પ્લાન્ટ્સ અને સિંચાઇ પ્રણાલીઓના બાંધકામ તેમજ કૃષિ જમીનની ખરીદી માટે પણ લોન લઇ […]

0 Comments

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો અને ફરકાવવાની સાચી રીત..વાંચો અને વધુમાં વધુ શેર કરો

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો અને ફરકાવવાની રીત.. રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો :- વિવિધ પ્રસંગોએ જુદે જુદે સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આવે વખતે તેનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ તે સમજાવવા માટે વખતોવખત તે અંગેના સામાન્ય માર્ગદર્શન માટેના નિયમો આપવામાં આવે છે. આ નિયમો નીચે આપવામાં આવે છે……… સત્તાવાર ધ્વજ ફરકાવવા માટે તમામ પ્રસંગોએ ભારતની ધોરણ સ્થાપન […]

0 Comments

રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને આ મુહૂર્ત પર આ રીતે રાખડી બાંધવી…અને આ શ્લોક બોલવો ભાઇની રક્ષા માટે

 રક્ષાબંધન માત્ર તહેવાર નથી પરંતુ એક એવી ભાવના છે કે જે રેશમના કાચા દોરા દ્વારા ભાઈ બહેનના પ્રેમને હંમેશા-હંમેશા માટે સાચવીને રાખે છે. રક્ષાબંધનનો તહેવાર હિંદૂ ધર્મના મોટા તહેવારો પૈકીનો એક તહેવાર છે, જેને દેશભરમાં ધૂમધામ અને પૂર્ણ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના અતૂટ સંબંધ, અનંત પ્રેમ, ત્યાગ અને સમર્પણને દર્શાવે છે. […]

0 Comments

ગરીબી કરતા લાચારી બહુ ખરાબ હો કારણ કે માણસ ગરીબ હોય તો એક ટાઇમ ભુખ્યા રહી શકે પણ

ગરીબી કરતા લાચારી બહુ ખરાબ હો કારણ કે માણસ ગરીબ હોય તો એક ટાઇમ ભુખ્યા રહી શકે પણ લાચાર હોય ત્યારે મદદ માટે હાથ પણ લાંબો કરવો પડે ત્યારે સ્વમાન આડુ આવે હો છતા હાથ લાંબો કરવા વાળા હાથ તેની પાછળ રહેલા દરેક વ્યક્તિની જવાબદારી અને પરિસ્થિતિને જોઈને હાથ લાંબો કરે છે … ના.. ના…. […]

0 Comments

શિવજીને ચડાવવામાં આવતા બીલ્વ પત્રની ઉત્પત્તિ વિશે જાણો અને વધુમાં વધુ શેર કરો

બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ. બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. …………………. આ વૃક્ષાના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર […]

0 Comments

એક શિક્ષક/વિધ્યાર્થી તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાત

એક શિક્ષક/વિધ્યાર્થી તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાત*.  (જગતભરના શિક્ષકોને, માતા પિતાને કે જેઓ પ્રથમ શિક્ષકો છે અને જેમનો જીવ શિક્ષકનો છે એ તમામને આ લેખ અર્પણ) *ટેડ….* નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકોને નવા શિક્ષિકાબહેન માટે ઇંતેજારી હતી. બાળકો અને શિક્ષિકાબહેન બંને એકબીજા માટે નવાં હ્તાં. બેલ પડ્યો.એક સુંદર બહેને વર્ગમાં પ્રવેશ […]

0 Comments

સંતાન સુખ આપનાર સંતોષીમાનો મહિમા અને વાર્તા વાંચો અને શેર કરો

દેવી સંતોષી માં દરેકની ઇચ્છાઓ અને વિનંતીઓ સંતોષે છે. દેવી સંતોષી માતા ભગવાન ગણેશની પુત્રી છે જ્યાં સુધી ભારતીય કથાઓ સંબંધિત છે. દેવી પાર્વતીના પ્રિય પુત્ર ભગવાન શ્રીગણેશની બહેન, જેમનું નામ મનસા હતું. રક્ષાબંધનના દિવસે, જ્યારે તેણીએ તેમને રાખડી બાંધતા હતા ત્યારે તેમના પુત્રો આ જોઈને ખુબ ખુશી વ્યક્ત કરતા હતા અને તેમના પિતાને પૂછ્યું […]

0 Comments

ગુજરાતના લોકપ્રિય મેળાઓ વિશેની માહિતી તમે ગુજરાતી હોય તો વધુમા વધુ શેર કરજો

ગુજરાતના લોકપ્રિય મેળાઓ ✍️તરણેતરનો મેળો: ⏩લોકમેળાઓમાં તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાદરવા સુદથી 3 દિવસ સુધી યોજાઈ છે. પુરાણોમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ વિષે લખવામાં આવ્યું છે કે, 1000 કમળ શિવજીની મૂર્તિ પર અર્પણ કર્યા જયારે 1 કમળ ખૂટ્યું ત્યારે નેત્ર શિવજી પર ચડાવ્યું તેથી ત્રિનેત્રેશ્વર મહાદેવ […]