0 Comments

ફુલ નહી તો ફૂલની પાખડી આ ભાઈને મદદ કરજો મદદ ન કરી શકો તો અેક શેર જરૂર કરજો

મદદ ના કરી શકો તો કઈ વાંધો નહિ પણ શૅર ભૂલ્યા વગર જરૂરથી કરજો જેથી આ ભાઇની સારવાર થઈ શકે ..આ સૃષ્ટિમા સમસ્ત જીવાત્માનું કલ્યાણ હો ….મિત્રો મજબૂરી ખાતર કોઈ શેર કરવાનું ભૂલશો નહીં ઘણા સમયથી કેન્સર પીડિત ગજેરા રાજુભાઈ નાનજીભાઈ તેઘણા સમયથી પીડાય છે.તેમના સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક નાનો દીકરો છે. જે દસમાં […]

0 Comments

અંગદાન જ મહાદાન માનવામાં આવે છે ફક્ત કિડની મેળવવા માટેની પ્રતીક્ષા યાદી જ …..

પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં અંગદાનની બાબતમાં ભારે ઉદાસીનતા પ્રવર્તે છે, જેને માટે મોટે ભાગે ધાર્મિક માન્યતાઓ કારણરૂપ છે. વાસ્તવિકતા એ છે કે અંગદાન એ પુણ્યનું કામ છે. એક વ્યક્તિનાં વિવિધ અંગોનાં દાનથી કમ સે કમ સાત જણની જિંદગી બચાવી શકાય છે. જેમાં હૃદય, કિડની (2), લીવર, ફેફસાં, પેક્રિયાસ (સ્વાદુપિંડ) અને નાના આંતરડાનો સમાવેશ થાય છે. […]

0 Comments

ૐ નમઃ શિવાય જપમાળા 108 વાંચો અને ધન્ય થઇ જાવ અને બધા સંકટ દૂર થઈ જાશે

| શિવ નામમાલા મણકા – ૧૦૮ મંગલકારી શિવનું નામ નમ : શિવાય ૐ નમઃ શિવાય સાચું સુખ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય વાંછિત ફળ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય રૂષી , મુનિ જપતા નામ નમ : શિવાય ૐ નમઃ શિવાય બ્રહ્મા , વિષ્ણુ ઉરયારે નામ નમઃ શિવાય ૐ પાર્વતીના પ્યારા નાથ […]

0 Comments

લોકોના મ્હેણાં-ટોણાને ચેલેન્જ તરીકે સ્વીકારીને એવો જડબાતોડ જવાબ આપ્યો કે જેથી સૌની બોલતી બંધ થઈ ગઈ

આજે એક એવા યુવાન સાથે ઓળખાણ થઈ જેણે મિત્રો અને લોકોના મ્હેણાં-ટોણાને ચેલેન્જ તરીકે સ્વીકારીને એવો જડબાતોડ જવાબ આપ્યો કે જેથી સૌની બોલતી બંધ થઈ ગઈ. ……… રાજકોટમાં રહેતો જયદીપ નાટડા શરીરે બહુ પાતળો હતો. ધોરણ ૧૨નો અભ્યાસ પુરો કરીને કોલેજમાં આવ્યો ત્યારે વજન માત્ર ૪૪ કિલો જ હતું. કોલેજમાં મિત્રો એની મજાક કરતા. મકોડી […]

0 Comments

વાંસમાથી બનતી અવનવી વસ્તુના ફોટા જોવા અહીં ક્લિક કરો અને શેર કરો

દોસ્તો, ગ્રામ્ય કક્ષાએ બનતી વાંસ ની વિવિધ વસ્તુઓ જોઈ ને આપણને એ વિચાર આવી જાય કે વારું વાંસ માથી આ પણ બને? ખરેખર જો યોગ્ય માર્કેટીંગ થાય તો શહેરી ફર્નિચર ને તગડી કોમ્પીટીશન આ વાંસની બનાવટો પુરી પાડે. દોસ્તો, આવી બનાવટો તમોને અરુણાચલ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, આસામ, ત્રિપુરા માં મળી જાય છે. ગુજરાત માં ડાંગ […]

0 Comments

શ્રાદ્ધ શા માટે કરવામા આવે છે શુ આપણાં રુષીઓ પાગલ હતા ? જાણો તેના પાછળનુ કારણ

શ્રાદ્ધ શા માટે કરવાનું ? શુ આપણાં રુષીઓ પાગલ હતા ? રુષીઓ ક્રાંતિકારી વિચારણા ધરાવતા હતા , આ છે ખરું કારણ -……….. વડ કે પીપળાના ટેટા ગમે તેટલા રોપશો પણ નહીં ઉગે . – કારણકે કુદરતે આ બે ઉપયોગી વૃક્ષ માટે અલગ ગોઠવણ કરી છે . -……… આ બન્નેનાં ટેટા કાગડા ખાય અને એમની હોજરીમાં […]

0 Comments

દીકરી એટલે તુલસીનો કયારો સાચી વાતને તમને દીકરી વહાલી હોય તો શેર કરજો

મારી સમજ કંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે. પુત્ર એ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે અને એટલે જ તો બાપ જ્યાર કન્યાદાન આપતો હોય ત્યારે, એ દીકરી નો હાથ જમાઈ ના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું […]

0 Comments

ભારે દંડથી બચવા આ એપ્લીકેશન કરી લો ડાઉનલોડ ટ્રાફિક પોલીસ પણ નહી રોકે

ભારે દંડથી બચવા આ એપ્લીકેશન કરી લો ડાઉનલોડ , ટ્રાફિક પોલીસ પણ નહી રોકે A Parivahan DigiLocker ૧ .સ્માર્ટફોનમાં DigiLocker અથવા mParivahanની એપ ડાઉનલોડ કરે ૨ .મોબાઈલ નંબર એન્ટર કરી ઓટીપીની મદદથી સાઇન – અપ કરો .યુઝર નેમ , પાસવર્ડ સેટ કરો અને તમારું ડિજિલોકર એકાઉન્ટ બની જશે . હવે આધાર નંબરને ઓટીપીની મદદથી વેરિફાઈ […]

0 Comments

સુદામાની પાછળ છે આ કારણ જાણીને તમને નવીન લાગશે

અભિશ્રાપિત ચણા સુદામાના સમ્બંધમાં એક મોટી શંકા થાય તેવું તેમનું ચરિત્ર લખાયેલું/કથાકારો દ્વારા વાંચવા/સાંભળવા મલે છે… કે, સુદામા એક વિદ્વાન બ્રાહ્મણ હતાં. પોતાના બાલ સખા કૃષ્ણ થી છુપાવીને ચણા કેવી રીતે ખાઇ શકે ? આજ ભાગવત પર ચર્ચા કરતાં એક વ્યાખાનકારે આ શંકાનું નિરાકરણ કર્યું. જે દરેકે સમજવું જરૂરી છે. જેથી સુદામાના દરિદ્રયતાની સાચી સમજ […]

0 Comments

ગરીબી રેખા નીચે જીવતા લોકોને 200ના પ્રિમિયમ પર રૂપિયા 30,000નો વીમો મળે છે સંપૂર્ણ માહિતી વાંચો અને ગરીબ લોકો સુધી શેર જરૂર કરજો

હેતુ : આમ આદમી બીમા યોજના ગ્રામીણ જમીન વિહોણા ઘર માટે એક સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજનાની શરૂઆત રજી ઓક્ટોબર, ૨૦૦૭ના રોજ કરવામાં આવી. યોગ્યતા: ૧૮ થી પ૯ વર્ષ વચ્ચેની વય ધરાવતી વ્યક્તિ. ફાયદાઓ: આ યોજના હેઠળ કુટુંબની મુખ્ય વ્યક્તિ અથવા એક કમાતા સભ્યને આવરી લેવામાં આવશે. પ્રતિ વ્યક્તિ દીઠ વાર્ષિક પ્રિમિયમ રૂ.૨૦૦/- કેન્દ્ર સરકાર અને રાજ્ય […]