0 Comments

HIVગ્રસ્ત તરૂણીતું PI બનવાનું સ્વપ્ન પોલીસે કર્યું સાકાર જાણો પુરી કહાની

પોલીસની વદી પહેરતા જ દદીના ચહેરા પર છવાઇ ખુશી રાજકોટમાં HIVગ્રસ્ત તરૂણીતું PI બનવાનું સ્વપ્ન પોલીસ કર્યું સાકાર પોલીસમથકમાં પુષ્પગુચ્છથી સ્વાગત કરાયુ , પી . આઈ . ની ચેમ્બર ફાળવાઈ કટિમાં પારધાર સાથે જન્મથી જ એચ . આઈ . વી . ગત ૧૫ વર્ષીય તરૂણીનું જીવનમાં પોલીસ ઈન્સ્પેક્ટર પી . આઈ . ) બનવાનું સ્વપ્ન […]

0 Comments

પુરુષો કરતાં સ્ત્રીઓ કઈ કઈ બાબતોમાં આગળ છે જાણવા અહી ક્લિક કરશો દરેક સ્ત્રીઓ અેક બીજી સ્ત્રીને શેર કરે

ઘણાં વર્ષો સુધી સમાજ સ્ત્રીઓના શિક્ષણ માટે બેદરકાર રહ્યો . હવે સ્ત્રી – શિક્ષણ માટેની જાગૃતિ વધતાં જ તેઓનું બેસ્ટ પરર્ફોર્મન્સ બહાર આવી રહ્યું છે . એક અમેરિકન કંપનીએ કરેલા અધ્યયન મુજબ છોકરાઓની સરખામણીએ છોકરીઓ અભ્યાસમાં વધારે તેજ હોય છે અને અભ્યાસ માટે ગંભીર પણ વધુ હોય છે . તેઓ આખા વર્ષ દરમ્યાન અભ્યાસ કરી […]

0 Comments

માતાઓ માટે સુપર મોમ સ્પર્ધાના આયોજન બહેનોમાં અનેરો ઉત્સાહ

માટે સુપર મોમ સ્પર્ધાના આયોજન બહેનોમાં અનેરો ઉત્સાહ રાજકોટ તા . ૨૫ વીકેન ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે માતાઓ માટે રાજકોટ સુપર મોમનું ધમાકેદાર આયોજન થવા જઇ રહ્યું છે . સ્પર્ધાનો મુખ્ય હેતુ માતાઓ પોતાના સ્વાસ્થય માટે સજાગ બને અને સાથે પોતાના ટેલેન્ટને રજુ કરવાની તક આપે . સ્પર્ધા ત્રણ કેટેગરીમાં આયોજીત છે . સ્પર્ધામાં […]

0 Comments

માતા પિતાને નમ્ર વિનતી ફકત ૧૫ મિનીટનો સમય કાઢીને તમારા બાળકોને નીચે લખેલી વાતો વાંચી સંભળાવો

માતા પિતાને નમ્ર વિનતી ફકત ૧૫ મિનીટનો સમય કાઢીને તમારા બાળકોને નીચે લખેલી વાતો વાંચી સંભળાવો . બની શકે છે કે તેનાથી તેમનું જીવન બદલાઇ જાય : રતન ટાટાની અમૂલ્ય શિખામણ જે વિધાર્થીઓને શીખવવામાં નથી આવતી દરમ્યાન 10 વાતો જણાવી હતી જે વિદ્યાર્થીનાને નથી શિખવવામાં આવતી , 1 , જીવનમાં ઉતાર મારતા હાથ છે તેની […]

0 Comments

સૂર્યશકિત કિસાન યોજના – SKYની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય સૂર્યશકિત કિસાન યોજના – SKYની જાહેરાત કરતા મુખ્ય મં ત્રીશ્રીવર્ષ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્ર ધાન મંત્રીશ્રીના સંકલ્પમાં ગુજરાત સરકારનું આગવું કદમસ્કા ય ખોલશે કિસાન સમૃધ્ધિના નવા દ્વારઃ- નાયબ મુખ્યમંત્રીશ્રી શ્રી વિજયભાઈ રૂપાણી :-સમગ્ર દેશમાં સૌ પ્રથમ અમલ કર વાનું ગૌરવ ગુજરાતને મળશેપોતાના જ ખેતરમાં સૌર ઊર્જા […]

0 Comments

મહિલા કોન્ટેબલ જન્મદિવસ સાદી રીતે ઉજવી તેમાંથી બચત કરેલ ૫000 અને નોકરીનો પ્રથમ પગાર વૃક્ષારોપણ અને પક્ષીઓના માળા પાછળ ખર્ચયા

જન્મદિવસ સાદી રીતે ઉજવી તેમાંથી બચત કરેલ ૫000 પણ માળા પાછળ ખર્ચ કર્યા | સમીના મહિલા કોન્ટેબલ નોકરીનો પ્રથમ પગાર વૃક્ષારોપણ અને પક્ષીઓના માળા પાછળ ખર્ચશ સમી તાલુકાના સમશેરપુરા ગામના વતની અને સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્ટેબલ ભાવનાબેન પરસાભાઈ ભાલૈયા ( નાડોદા રાજપૂત ) પોતાની દીકરીનો પ્રથમ પગાર રૂા . 50000 પક્ષીઓના માળા માટે […]

0 Comments

મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઈડ નોટ પરિવારને હેરાન કરનારને સજા આપી ના શકી, એનો અફસોસ…

2017થી કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલા કોન્સ્ટેબલે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ચાંદખેડાની રહેવાસી એવી આ મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. હાલ તેની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. ફાલ્ગુનીએ જિંદગીની છેલ્લી ક્ષણોમાં લખેલી આ ભાવુક સ્યૂસાઈડ નોટમાં ભાઈને રોલ મોડલ ગણાવ્યો છે તો […]

0 Comments

માત્ર 30 રૂપીયાનુ આ કાર્ડ પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં જાણવા કલીક કરો

ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે. આયુષ્યમાન ભારત […]

0 Comments

સૌભાગ્ય યોજના’ ઉદ્દેશ્ય દેશમાં જે શહેર, નગર કે ગામડામાં ગરીબનાં ઘરમાં વીજળી ન હોય ત્યાં વીજળી પહોંચાડવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘પ્રધાનમંત્રી સહજ બિજલી યોજના – સૌભાગ્ય યોજના’ લોન્ચ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં જે શહેર, નગર કે ગામડામાં ગરીબનાં ઘરમાં વીજળી ન હોય ત્યાં વીજળી પહોંચાડવાનો છે. * સૌભાગ્ય યોજના એટલે પ્રધાનમંત્રી સહજ બિજલી યોજના * આ યોજના અંતર્ગત દેશના તમામ ગ્રામિણ અને શહેરી ઘરોમાં વીજળી પૂરી પાડવાનો છે * જે […]

0 Comments

બ્રેઈન ડેડ દીકરાનું હૃદય, લિવર, બંને કિડની અને બંને આંખો દાનમાં આપીને દીકરાને મૃત્યુ બાદ પણ જીવંત રાખવાનો સંકલ્પ કર્યો.

પોરબંદરના રહેવાસી સાજણભાઇ મોઢવાડિયા ભારતીય સેનામાં ફરજ બજાવીને સેવા નિવૃત થયા છે. એમનો દીકરો જય મોઢવાડિયા પણ પિતાના પગલે ભારતીય સેનામાં જોડવા ઇચ્છતો હતો. દેશસેવાના બુલંદ ઇરાદા સાથે જયે સૈનિક સ્કૂલ બાલચડીમાં એડમિશન લીધું. દેખાવડા અને પાંચ હાથ પૂરા જયે હજુ તો 15 વર્ષ પણ પૂરા નહોતા કર્યાં અને ત્રણ દિવસ પહેલા જ પોરબંદરમાં એક […]